News of Tuesday, 10th September 2019
રજીસ્ટ્રેશન વગર જાહેરાત કેમ કરી ? ગોદરેજ પ્રોપર્ટીને ૩૦ લાખનો દંડ
મુંબઈઃ મહારાષ્ટ્ર રિયલ એસ્ટેટ રેગ્યુલેટરી ઓથોરીટીએ ગોદરેજ પ્રોપર્ટીને ફટકાર્યો ૩૦ લાખનો દંડઃ રજીસ્ટ્રેશન વગર વિજ્ઞાપન આપવા બદલ કરી કાર્યવાહીઃ રેરા હેઠળ રજીસ્ટ્રેશન નહોતુઃ રેરા કાનૂનની કલમ ૩(૧) હેઠળ કાર્યવાહીઃ મુંબઈ અને પૂણેમાં પણ પ્રી લોન્ચ ઓફરના ૩૦ બોર્ડ લગાવ્યા હતાઃ પ્રતિ હોર્ડિંગ ૧ લાખનો દંડ થયો
(3:16 pm IST)