મુખ્ય સમાચાર
News of Saturday, 10th August 2019

એમને આવવા દો, અમે એમને ખતમ કરી નાખશું: પાકિસ્તાનથી મળી રહેલી ધમકીઓ પર ભારતીય સેનાની પ્રતિક્રિયા

પાકિસ્તાન તરફથી મળી રહેલ ધમકીઓ પર ભારતીય સેનાએ કહ્યું છે કે ફેર નથી પડતો અમે એને જોઇ લઇશુ.

લેફટનેન્ટ જનરલ કે. જે.એસ. ઢિલ્લોએ કહ્યું પાકિસ્તાન ઘાટીમાં શાંતિભંગ કરવાની કોશિષ કરીને જોઇ લ્યે અમે એન ખત્મ કરી નાખશુ.

પાકિસ્તાની પ્રધાનમંત્રી ઇમરાનખાનએ કહ્યું હતુ ભારત કાશ્મીરીઓને  દબાવી રહ્યા છે. પુલવામા જેવો આતંકી હુમલો બીજી વખત થઇ શકે છે.

(12:00 am IST)