મુખ્ય સમાચાર
News of Friday, 10th August 2018

દિલ્હી : સરકારી સ્કુલમાં હેવાનિયત : બીજા ધોરણની બાળા ઉપર બળાત્કાર

નવી દિલ્હી : સરકારી સ્કુલના બીજા ધોરણમાં ભગણી બાળા ઉપર રેપ : સ્કુલના કર્મચારી ઉપર આરોપ : મંદિર માર્ગ વિસ્તારની ઘટના : ઇલેકટ્રીશ્યનનું કામ કરતો કર્મચારી છાત્રાનું મોઢુ બંધ કરી પમ્પ પાસે લઇ ગયો અને આચાર્યુ કુકર્મઃ આરોપીની ધરપકડ

(3:44 pm IST)