News of Friday, 10th July 2020
કાનપુર : ૮ પોલીસ થયા હતા શહીદ ૭ દિ'માં ૬ એન્કાઉન્ટર કર્યા પોલીસે
કાનપુર : કાનપુરમાં ૮ પોલીસનો હત્યારો વિકાસ દુબે આજે ઠાર થયો છે. ૨ જુલાઇની રાત્રે ૮ પોલીસ કર્મચારીઓની હત્યા થયાના ૭ દિવસમાં પોલીસે ૬ એન્કાઉન્ટર કરી બદમાશોનો ખેલ ખતમ કરી દીધો હતો. ગઇકાલે વિકાસ દબોચાયો હતો
(10:31 am IST)