મુખ્ય સમાચાર
News of Tuesday, 10th July 2018

હવે ઓરેંજ નહિ પણ નીકળી રહ્યો છે બ્લ્યુ કલરનો લાવા

      ફોટો lava

ઈન્ડોનેશિયાના ઈસ્ટ જાવામાં આવેલા કાવાહ ઈજેન જ્વાળામુખીમાં અદભૂત સર્જાયા છે. સામાન્ય રીતે જ્વાળામુખી ફાટતા તેમાંથી ઓરેન્જ કલરનો લાવા નીકળે છે જ્યારે અહીં જમીનમાંથી બ્લ્યુ કલરનો લાવા નીકળતા સુંદર દ્રશ્યો સર્જાયા હતા. એક્સપર્ટ્સના મત મુજબ, વાદળી રંગ હકીકતમાં લાવા નથી, પરંતુ પર્વત પર સલ્ફરીક ગેસ હોવાથી ઓક્સિજન સાથે મળી વાદળી રંગ ધારણ કરે છે

(12:00 am IST)