News of Friday, 10th May 2019
૧૯૮૪ના સિખ રમખાણો પર પિત્રોડાની ટિપ્પણી ''હુઆ તો હુઆ'' સાથે પાર્ટી સહમત નથી : કોંગ્રેસ
કોંગ્રેસએ કહ્યું છે કે ૧૯૮૪ના સિમ રમખાણો પર પાર્ટી નેતા સામપિત્રોડાની ટિપ્પણી ''હુઆ તો હુઆ'' આ ટિપ્પણી સાથે પાર્ટી સહમત નથી પાર્ટીએ કહ્યું અમે માનીએ છીએ કે ૧૯૮૪ના રમખાણોના પીડિતોને ન્યાય મળે અને ર૦૦ર ના ગુજરાત રમખાણોના પીડિતોને પણ કોંગ્રેસએ કહ્યું છે કે તે કોઇપણ પ્રકારની હિંસાની વિરૂધ્ધ છે.
(11:46 pm IST)