મુખ્ય સમાચાર
News of Friday, 10th May 2019

કોઇ હરા ન શકે, મૈ તેજ કટારી હું, મીલીએ સચ્ચે ભાવ-વચન સે, મૈ સખી તુમ્હારી હું

રાજકોટઃ અકિલા ઇન્ડિયા પબ્લિકેશનના પ્રારંભ પ્રસંગે પ્રેક્ષક ગણમાં ભાજપના મહિલા અગ્રણી પૂર્વ ડે.મેયર શ્રીમતી દર્શિતાબેન શાહ અને મહિલા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શ્રીમતી ગાયત્રીબા વાઘેલા બાજુ-બાજુમાં બેઠા હતા. બન્નેએ પક્ષના ભેદ ભૂલી ભાવથી વાતો કરી હતી રાજકીય વિચારધારાની વિભિન્નતા છતા બન્નેની આંખમાં પરસ્પર માટે  સખીભાવ ઉભરાયો હતો. બન્ને એકબીજાના પાડોશી વોર્ડમાંથી કોર્પોરેશનમાં ચૂંટાયેલ છે. કારણ વગર રાજકારણમાં સામસામા ઘુરકિયા કરતા રાજકીય વીરો માટે આ બન્નેની દોસ્તી પ્રેરણારૂપ છે. (તસ્વીરઃ અશોક બગથરિયા)

(12:54 pm IST)