News of Thursday, 10th May 2018
અમેરિકાના પ્રતિબંધો છતાં ભારત ઇરાન સાથે
નવી દિલ્હીઃ ઇરાનના અણુ કાર્યક્રમો ઉપર અંકુશ લાદવા અમેરિકા દ્વારા આર્થિક પ્રતિબંધો લગાવવાના મુદ્દે ભારતીય વિદેશ મંત્રાલયે કહયું છે કે આ પ્રશ્ન વાતચીત અને રાજદ્વારી ઉપાયોથી હલ કરવો જોઇએ. વિશેષમાં કહેવાયું છે કે અમેરિકી પ્રતિબંધો લાદવાથી ભારત જે ઓઇલ આયાત કરે છે તેના ઉપર કોઇ અસર પડશે નહિ.
(12:49 pm IST)