News of Friday, 10th April 2020
સરાહનીય પગલું : રાજસ્થાન સરકારે કોરોનાની પરિસ્થિમાં જરૂરિયાતમંદો વચ્ચે ફૂડ પેકેટ અને રેશનના વિતરણ દરમિયાન ફોટોગ્રાફી પર પ્રતિબંધ મૂક્યો છે જેથી જરૂરિયાતમંદોની ગરિમા જળવાય રહે.

(1:54 am IST)