મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

કાલે મૌની અમાવસ્યા : પ્રયાગરાજમાં સ્નાન માટે ભાવિકો ઉમટ્યા

હિન્દુઓના સુપ્રસિધ્ધ યાત્રાધામ પ્રયાગરાજ ખાતે હાલ ચાલી રહેલા માધ મેળામાં મૌની અમાવસ્યાના સ્નાનનું ઘણુ મહાત્મય છે. પ્રયાગરાજમાં પવિત્ર નદીઓ ગંગા, યમુના અને સરસ્વતીના સંગમસ્થળે મૌની અમાવસ્યાના દિવસે સ્નાન માટે બે દિવસ અગાઉ મંગળવારથી જ મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ આવવાનું શરૂ થઇ ચુકયું છે.

(3:56 pm IST)