મુખ્ય સમાચાર
News of Wednesday, 10th February 2021

કેરળમાં આજે પણ કોરોનાના ૫ હજાર ઉપર કેસ નોંધાયા

જ્યારે મહારાષ્ટ્રમાં કોરોના ધીમે ધીમે ધીમો પડતો જાય છે, નવા ૨૫૦૦ આસપાસ કેસ નોંધાયા

સૌથી ઓછા આસામમાં ૨૭, ચંદીગઢમાં ૧૪ અને લખનૌમાં સૌથી ઓછા ૧૧ કેસ નોંધાયા

કેરળ         :  ૫,૨૧૪

મહારાષ્ટ્ર     :  ૨,૫૧૫

તામિલનાડુ   :  ૪૬૯

પુણે          :  ૩૮૬

કર્ણાટક       :  ૩૬૬

મુંબઇ         :  ૨૭૫

ગુજરાત      :  ૨૩૪

છત્તીસગઢ    :  ૨૦૭

બેંગ્લોર       :  ૧૯૫

પંજાબ        :  ૧૮૬

મધ્યપ્રદેશ   :  ૧૬૭

તેલંગણા     :  ૧૪૯

પ. બંગાળ    :  ૧૪૬

ચેન્નાઈ       :  ૧૩૯

ઉત્તરપ્રદેશ   :  ૧૧૩

ઓડીશા      :  ૧૦૫

દિલ્હી         :  ૧૦૦

હરિયાણા     :  ૯૩

બિહાર        :  ૯૨

રાજસ્થાન    :  ૯૦

આંધ્રપ્રદેશ    :  ૭૦

હિમાચલ પ્રદેશ  :        ૬૮

ઝારખંડ       :  ૬૧

ગોવા         :  ૫૯

જમ્મુ કાશ્મીર :  ૫૫

ઉત્તરાખંડ     :  ૫૪

કોલકતા      :  ૪૮

ભોપાલ       :  ૪૪

અમદાવાદ   :  ૪૩

પુડ્ડુચેરી       :  ૩૫

ઈન્દોર       :  ૩૩

આસામ      :  ૨૭

જયપુર       :  ૧૯

ચંદીગઢ      :  ૧૪

લખનૌ       :  ૧૧

અમેરિકામાં કોરોના ઘટતો જાય છે : ૨૪ કલાકમાં ૯૫ હજાર કેસ નોંધાયા, અઢી હજાર ઉપર નવા મૃત્યુ, ૧૬ હજારથી વધુ લોકો આઈસીયુમાં

આજ સવાર સુધીમાં યુકેમાં નવા ૧૨ હજાર કેસ અને ૧ હજાર મૃત્યુ નોંધ નોંધાયા, ત્રણ હજાર લોકો આઇસીયુમાં સારવાર લઇ રહ્યા છે, ચીનમાં આજે સવારે ૨૪ કલાકમાં વધુ ૧૪ કેસ નોંધાયાઃ સૌથી ઓછા ઓસ્ટ્રેલિયામાં માત્ર ૯ નવા કેસ

અમેરીકા        :   ૯૫,૫૪૨ નવા કેસો

બ્રાઝીલ         :   ૫૧,૭૩૩ નવા કેસો

રશિયા          :   ૧૫,૦૧૯ નવા કેસો

ઈંગ્લેન્ડ         :   ૧૨,૩૬૪ નવા કેસો

ભારત           :   ૧૧,૦૬૭ નવા કેસો

ઈટલી           :   ૧૦,૬૩૦ નવા કેસો

જર્મની          :   ૫,૭૨૫ નવા કેસો

કેનેડા           :   ૩,૯૧૦ નવા કેસો

યુએઈ           :   ૩,૩૧૦ નવા કેસો

જાપાન          :   ૧,૭૬૬ નવા કેસો

બેલ્જીયમ       :   ૧,૭૧૦ નવા કેસો

સાઉદી અરેબીયા    :    ૩૫૩ નવા કેસો

સાઉથ કોરીયા  :   ૩૦૨ નવા કેસો

હોંગકોંગ        :   ૨૬ નવા કેસ

ચીન            :   ૧૪ નવા કેસ

ઓસ્ટ્રેલિયા      :   ૯ નવા કેસ

ભારતમાં નવા ૧૧ હજાર કેસ અને ૯૪ના મોત, ૧૩ હજાર સાજા પણ થયા

નવા કેસો      :     ૧૧,૦૬૭ કેસો

નવા મૃત્યુ     :     ૯૪

સાજા થયા     :     ૧૩,૦૮૭

કુલ કોરોના કેસો     :   ૧,૦૮,૫૮,૩૭૧

એકટીવ કેસો   :     ૧,૪૧,૫૧૧

કુલ સાજા થયા      :   ૧,૦૫,૬૧,૬૦૮

કુલ મૃત્યુ       :     ૧,૫૫,૨૫૨

કુલ વેકસીનેશન     :   ૬૬,૧૧,૫૬૧

૨૪ કલાકમાં ટેસ્ટ    :   ૭,૩૬,૯૦૩

કુલ ટેસ્ટ       :     ૨૦,૩૩,૨૪,૬૫૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :    ૨,૭૭,૯૯,૩૪૬ કેસો

ભારત       :    ૧,૦૮,૫૮,૩૭૧ કેસો

બ્રાઝીલ     :    ૯૬,૦૨,૦૩૪ કેસો

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસો   :    ૯૫,૫૪૨

પોઝીટીવીટી રેટ :        ૫.૮%

હોસ્પિટલમાં :    ૭૯,૧૭૯

આઈસીયુમાં :    ૧૬,૧૨૯

નવા મૃત્યુ   :    ૨,૭૯૫

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ   :    ૩૪.૧ મિલિયન

બીજો ડોઝ  :    ૧૦.૩ મિલિયન

યુકેમાં ૨૪ કલાકમાં

નવા કેસો   :    ૧૨,૩૬૪

હોસ્પિટલમાં :    ૨૫,૬૭૭

આઈસીયુમાં :    ૩,૧૭૧

નવા મૃત્યુ   :    ૧,૦૫૨

યુકેમાં વેકસીનેશન

પેલો ડોઝ   :    ૧૨.૬ મિલિયન

બીજો ડોઝ  :    ૫,૧૬,૦૦૦

(3:39 pm IST)