News of Saturday, 10th February 2018
અભિલાષા કુમારી બની મણિપુર હાઈકોર્ટની પહેલી મહિલા મુખ્ય ન્યાયાધીશ
મણિપુરની રાજ્યપાલ નજમા હેપતુલ્લાએ ન્યાયમુર્તિ અભિલાષા કુમારીને મણિપુર હાઈકોર્ટની પહેલી મહિલા મુખ્ય ન્યાયાધીશ તરીકે શપથ અપાવી : આ અગાઉ ન્યાયમૂર્તિ અભિલાષા કુમારી ગુજરાત હાઈકોર્ટમાં ન્યાયધીશ હતી : ઉલ્લેખનીય છે કે, ન્યાયમૂર્તિ અભિલાષા કુમારી ૨૨ ફેબ્રુઆરીએ સેવાનિવૃત્ત થવાના છે, તેથી હવે તેનો કાર્યકાળ માત્ર ૧૩ દિવસનો જ છે
(2:05 pm IST)