મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

જાહેર જનતાને સાવધ કરતી RBI : આપી રીઝર્વ બેન્કની નકલી વેબસાઈટ અંગે ચેતવણી

નવી દિલ્હી : ભારતીય રિઝર્વ બેંકે દેશના નાગરિકોને ચેતવણી આપતા જણાવ્યું છે કે રિઝર્વ બેંકના નામે એક નકલી વેબસાઈટ ઈન્ટરનેટ પર ચાલી રહી છે. આ સાથે જ આરબીઆઈ તરફથી નકલી વેબસાઈટની લિન્ક પણ શેર કરવામાં આવી છે. કોઈ અજાણી વ્યક્તિએ નકલી વેબસાઈટ www.indiareservban.org  યુઆરએલથી બનાવવામાં આવી છે. આ માળે સુરક્ષા એજન્સીઓએ તપાસ શરૂ કરી છે.

(7:26 pm IST)