મુખ્ય સમાચાર
News of Friday, 9th February 2018

બંદૂકમાં વિશ્વાસ રાખનારને બંદૂકની ભાષામાં જ જવાબ આપવામાં આવેઃ યોગી

ઉત્તરપ્રદેશમાં થઈ રહેલ એન્કાઉન્ટરો પર મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે જણાવ્યું કે, જે લોકોને બંદૂકની બેરલ ઉપર જેને વિશ્વાસ છે તેને બંદૂકની ભાષામાં જ જવાબ આપવો જોઈએ : તેઓએ વધુમાં જણાવ્યું કે, 'હું વહીવટીતંત્રને કહીશ કે તેમાં ગભરાવાની આવશ્યકતા નથી' : યોગીના આધારે, સમાજમાં અરાજકતા ફેલાવવાની છૂટ કોઈને આપી શકાય નહીં

(4:42 pm IST)