News of Saturday, 9th December 2017
આઇએમએ ની પાસીંગ આઉટ પરેડથી ૭૮ મિત્ર રાષ્ટ્રના ૪૮૭ અધિકારી બન્યા
દેહરાદુન : દેહરાદુન(ઉતરાખંડ) માં ભારતીય સેન્ય એકેડેમી (આઇએમએ) ની પાસીંગ આઉટ પરેડમાં મિત્ર રાષ્ટ્રના ૭૮ કેડેટ સહીત કુલ ૪૮૭ અધિકારી બન્યા છે. એમાં અફધાનીસ્તાનના ૪૬, ભૂતાનના ૧પ, કઝાકીસ્તાનના પ અને નેપાળના ર પોતાના દેશ માટે અધિકારી બન્યા છે. તેમજ દેશમાં ઉતરપ્રદેશના સૌથી વધુ ૭૬ કેડેટ સેન્યમાં અધિકારી બન્યા છે.
(11:51 pm IST)