મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

39 શહેર જીલ્લા ભાજપ પ્રમુખોની જાહેરાત

રાજકોટ શહેર માટે કમલેશ મિરાણી રીપીટ : જામનગરમાં વિમલ કગથરા : રાજકોટ જીલ્લા માટે મનસુખ ખાચરીયા : મોરબી માટે દુર્લભજી દેથરીયા : જૂનાગઢ શહેરમાં પુનિત શર્મા : પોરબંદર માટે કિરીટ મોઢવાડીયા : ભાવનગર શહેરમાં રાજીવ પંડયા અને બોટાદ માટે ભીખુભાઈ વાઘેલાની વરણી

(5:39 pm IST)