મુખ્ય સમાચાર
News of Monday, 9th November 2020

કોરોનાઃ કુલ કેસ ૫ કરોડ ઉપર મૃત્યુઆંક ૧૨.૬૨ લાખ ઉપર

છેલ્લા ૨૪ કલાકમાં ભારતમાં ૪૫૯૦૩ કેસઃ ૪૯૦ના મોતઃ કુલ કેસ ૮૫ લાખ ઉપરઃ વિશ્વમાં કુલ કેસનો આંકડો ૫૦૭૩૭૮૭૨: કુલ મૃત્યુઆંક ૧૨૬૨૧૩૦: એકટીવ કેસ ૧૩૬૮૦૪૯૭: અમેરિકામાં કુલ કેસ ૧ કરોડથી વધુઃ મૃત્યુઆંક ૨.૪૩ લાખ

નવી દિલ્હી, તા. ૯ :. વિશ્વમાં કોરોનાનો કહેર યથાવત રહ્યો છે. કુલ કેસની સંખ્યા કુદકેને ભૂસકે વધી રહી છે. સમગ્ર વિશ્વમાં કેસની સંખ્યા ૫ કરોડથી વધી ગઈ છે. જયારે મૃત્યુઆંક ૧૨.૬૨ લાખથી ઉપર થઈ ગયો છે.

મળતા અહેવાલો મુજબ કોરોનાએ અમેરિકા અને યુરોપમાં કહેર વર્તાવ્યો છે. વિશ્વમાં કુલ કેસ ૫૦૭૩૭૮૭૨ થયા છે. મૃત્યુઆંક ૧૨૬૨૧૩૦ થયો છે. જ્યારે એકટીવ કેસ ૧૩૬૮૦૪૯૭ છે. અમેરિકામાં કુલ કેસ ૧૦૨૮૮૪૮૦ છે. જ્યારે મૃત્યુઆંક ૨૪૩૭૬૮ છે.

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૫૯૦૩ કેસ નોંધાયા છે અને ૪૯૦ લોકોના મોત થયા છે. ભારતમાં કુલ કેસ ૮૫૫૩૬૫૭ નોંધાયા છે. જ્યારે એકટીવ કેસ ૫૦૯૬૭૩ છે. કુલ મૃત્યુઆંક ૧૨૬૬૧૧ નોંધાયો છે. અત્યાર સુધીમાં ૭૯૧૭૩૭૩ લોકો સાજા થયા છે.

દેશના છેલ્લા ૨૪ કલાકના કોરોનાના કેસો

. દિલ્હીઃ ૭,૭૪૫

. મહારાષ્ટ્રઃ ૫,૫૮૫

. કેરળઃ ૫,૪૪૦

. પશ્ચિમ બંગાળઃ ૩,૯૨૦

. કર્ણાટકઃ ૨,૭૪૦

. હરિયાણાઃ ૨,૩૮૦

. તમિલનાડુઃ ૨,૩૩૪

. ઉત્ત્।રપ્રદેશઃ ૨,૨૪૭

. આંધ્રપ્રદેશઃ ૨,૨૩૭

. રાજસ્થાનઃ ૧,૮૭૨

. બેંગ્લોરઃ ૧,૫૭૯

.તેલંગાણાઃ ૧,૪૪૦

. ઓડિશાઃ ૧,૪૩૪

. છત્ત્।ીસગઢઃ ૧,૩૫૭

. ગુજરાતઃ ૧,૦૨૦

. મુંબઇઃ ૯૯૮

. મધ્યપ્રદેશઃ ૮૯૧

. બિહારઃ ૮૦૧

. હિમાચલ પ્રદેશઃ ૬૭૪

. ચેન્નાઈઃ ૬૦૧

. જમ્મુ-કાશ્મીરઃ ૫૫૫

. પુણેઃ ૫૧૨

. પંજાબઃ ૪૯૪

. જયપુરઃ ૩૫૧

. મણિપુરઃ ૨૪૫

. ઉત્ત્।રાખંડઃ ૨૪૩

. ઝારખંડઃ ૨૦૩

. મેઘાલયઃ ૧૫૫

. આસામઃ ૧૫૨

. ગોવાઃ ૧૪૯

. ચંડીગઢઃ ૧૦૯

. પુડ્ડુચેરીઃ ૯૫

. મિઝોરમઃ ૫૭

. સિક્કિમઃ ૫૦

છેલ્લા ૨૪ કલાકમાં કોરોના અને ભારત

નવા કેસઃ ૪૫,૯૦૩

નવા મૃત્યુ :  ૪૯૦

સાજા થયાઃ  ૪૮,૪૦૫

પોઝિટિવિટી રેઈટઃ   ૫.૪૯ %

કુલ કોરોના કેસઃ ૮૫,૫૩,૬૫૭

એકિટવ કેસઃ ૫,૦૯,૬૭૩

કુલ સાજા થયાઃ ૭૯,૧૭,૩૭૩

દેશમાં કુલ મૃત્યુઃ  ૧,૨૬,૬૧૧

૨૪ કલાકમાં ટેસ્ટઃ ૮,૩૫,૪૦૧

કુલ કોરોના ટેસ્ટઃ૧૧,૮૫,૭૨,૧૯૨

અમેરિકામાં સતત એક લાખથી વધુ કેસ રોજ નોંધાય છેઃ ફ્રાન્સમાં આજે પણ ૩૭ હજારથી વધુ કોરોના કેસઃ ઈટાલીમાં ૩૨ હજાર કેસ

અમેરીકા ૧,૦૨,૭૨૬ કેસ

ભારત :   ૪૫,૯૦૩ કેસ

ફ્રાન્સઃ ૩૮,૬૧૯

ઇટાલી :  ૩૨,૬૧૬ કેસ

ઇંગ્લેન્ડ :  ૨૦,૫૭૨ કેસ

જર્મનીઃ  ૧૪,૦૨૬ કેસ

બ્રાઝીલ : ૧૦,૫૫૪ કેસ

 વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોના કેસ ધરાવતા ત્રણ દેશો

અમેરીકાઃ  ૧,૦૨,૮૮,૪૮૦

ભારત   :    ૮૫,૫૩,૬૫૭

બ્રાઝીલ   : ૫૬,૬૪,૧૧૫

(2:58 pm IST)