મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

સિવિલ ઓફીસર અને પત્‍નીને ઘરમાં બંધક બનાવી પヘમિ બંગાળમા લૂંટવામા આવ્‍યા આભુષણ સહિત રૂ.૧ લાખ

        પમિ બંગાળના હાવરામાં શુક્રવારના સવારે પ બદમાશોએ એક સિવીલ સેવા અધિકારી શુભો નંદિ અને એમના પત્‍નીને  એમના ઘરમા બંધક બનાવી લગભગ રૂ.૧ લાખ લૂંટી લીધા.

        ચોરોએ ત્‍યાંથી રોકડ, આભૂષણ, થોડા મોબાઇલ ફોન અને કીંમતી સામાન લૂંટયો. જિલ્લા અધિકારી ચેતાણી ચક્રવર્તીએ બતાવ્‍યું અમે પોલીસને ઝડપી કાર્યવાહી કરવા માટે કહ્યું છે.

(11:54 pm IST)