મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

અયોધ્‍યા મામલા પર સુપ્રિમ કોર્ટના ફેસલાને લઇ બોલીવૂડ હસ્‍તીઓએ આપી પ્રતિક્રિયા

       અભિનેતા ફરહાન અખ્‍તરએ અયોધ્‍યા મામલા પર સુપ્રિમ કોર્ટના ફેસલાને લઇ ટવિટ કર્યુ છે કે આપણાં હકમાં હોય અથવા વિરોધમાં સભ્‍યતાથી સ્‍વીકાર કરે.

        નિર્દેશક હંસલ મહેતાએ લખ્‍યું સમય લાગે છે પણ થઇ જાય છે જયારે હુમા કૂરેશીએ લખ્‍યું આપણે બધાએ એક સાથે મળી એક રાષ્‍ટ્રના તોર પર આગળ વધવું જોઇએ.

(1:14 am IST)