મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

સડક બનાવવામા ઉપયોગ થશે રીસાઇકલ પ્‍લાસ્‍ટીકઃ જમ્‍મુ-કાશ્‍મીરમાં શખ્‍સએ સ્‍થાપિત કરી ફેકટરી

        જમ્‍મુ-કાશ્‍મીરના ઉધમપુરમાં જીતેન્‍દ્ર નામના એક શખ્‍સએ એક ફેકટરી સ્‍થાપીત ીકરી છે જયાં પ્‍લાસ્‍ટિકની ચીજોનું રીસાઇકલ કરવામાં આવશે અને તેનો ઉપયોગ સડક બનાવવામાં થશે.

        જીતેન્‍દ્રએ કહ્યૂં અમે શહેરને સાફ રાખવા માગીએ છીએ આ ફેકરી ૧૦-૧ર લોકોને રોજગારી આપશે. એમણે કહ્યું આવી અન્‍ય ફેકટરીઓ પણ સ્‍થાપીત કરવી જોઇએ.

(11:51 pm IST)