મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

ટવિટર પર દુનિયાભરમાં પ્રથમ નંબર પર ટ્રેન્ડ કરી રહ્યો છે #AYODHYAVERDICT

    અયોધ્યા મામલા પર સુપ્રિમ કોર્ટના ફેંસલા પછી ટવિટર પર દુનિયાભરમાં પહેલા નંબર પર #AYODHYAVERDICT ટ્રેન્ડ કરી રહ્યો છે.              

        જયારે શીર્ષ પ ટ્રેડિંગ વિષયોમાંથી ૪ અયોધ્યા મામલાથી જ જોડાયેલ છે. કોર્ટએ પુરી વિવાદીત જમીન રામલીલા બિરાજમાનને સોંપવા અને સૂન્ની વફક બોર્ડને અયોધ્યામાં બીજી જગ્યા પર ભૂમિ આપવાનો ફેસલો સંભળાવ્યો છે.

(10:00 pm IST)