મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

ચાલતી કારમાં મહિલા સાથે થયું દુષ્‍કર્મઃ ઓરિસાની કોલેજ પાસે ફેંકી દેવામાં આવીઃ આરોપીની ધરપકડ કરવામાં આવી

ઓરિસ્‍સામાં એક મહિલાએ આરોપ લગાવ્‍યો છે કે એન લીફટ આપવાના બહાને એક શખ્‍સે ચાલતી કારમાં તેની સાથે દુષ્‍કર્મ કર્યુ અને પછી તે એને ગંભીર હાલતમાં ખુર્દા જીલ્લાની એક કોલેજ પાસે ફેંકી ગયો હતો.

પોલીસએ કહ્યું સ્‍થાનીક લોકોને મહિલા બેહોશ હાલતમાં મળી અને એમણે ત્‍યાંની જિલ્લા મુખ્‍યાલયની હોસ્‍પિટલમાં દાખલ કરી હતી.

(12:00 am IST)