મુખ્ય સમાચાર
News of Saturday, 9th November 2019

સપ્‍ટેમ્‍બર ત્રિમાસીકમાં અલ્લાહબાદ બેંકને થઇ રૂ. ર૧૦૩ કરોડની ચોખ્‍ખી ખોટ

સાર્વજનીક ક્ષેત્રની અલ્લાહબાદ બેંકને સપ્‍ટેમ્‍બર ર૦૧૯ ત્રિમાસીક માં રૂ. ર૧૦૩.૧૯ કરોડની ચોખ્‍ખી ખોટ થઇ જયારે બેંકને ગયા વર્ષની સમાન અવધિમાં રૂ. ૧૮૧૬.૧૯ કરોડની ખોટ થઇ હતી.

બેંકએ બતાવ્‍યું કે આ દરમ્‍યાન એનપીએ (ફસાયેલ કરજ) માટે રૂ. ર૭ર૧.૯૭ કરોડનું પ્રાવધાન કરવામાં આવેલ જે એક વર્ષ પહેલા થયેલ પ્રાવધાન( રૂ. ૧૯૯૧.૮૮  કરોડ) થી વધારે છે.

(12:00 am IST)