News of Friday, 8th November 2019
મહારાષ્ટ્રઃ અંતિમ કલાકો દરમ્યાન રાજકીય ધમધમાટઃ ગડકરી મુંબઇ પહોંચ્યાઃ કોંગ્રેસ-શિવસેનાની બેઠકો
મુંબઇઃ મહારાષ્ટ્રમાં નવી સરકાર રચવાની ડેડલાઇન જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ ગરમી પકડી રહ્યો છે રાષ્ટ્રપતિ શાસનથી બચવા ભાજપે આવતા થોડા કલાકોમાં અંતિમ પ્રયાસ વેગવંતા બનાવ્યાઃ નીતિન ગડકરી મુંબઇ પહોંચ્યાઃ શિવસેના-કોંગ્રેસની બેઠકો ચાલુઃ મંથન થઇ રહ્યું છેઃ ગડકરી મધ્યસ્થતા માટે તૈયારઃ દિલ્હીમાં પીએમ મોદીએ બોલાવી ભાજપના કેન્દ્રીય પદાધિકારીઓની બેઠક
(3:38 pm IST)