મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

૪ વર્ષીય બાળક માટે ગાળનો ઉપયોગ કરવાને લઇ સ્‍વરા ભાસ્‍કર વિરૂદ્ધ મામલો દાખલ

        એનજીઓ લીગલ રાઇટસ પ્રોટેકશન ફોરમએ ‘સન ઓફ એબિશ' માં ૪ વર્ષીય બાળક માટે ગાળનો ઉપયોગ કરવાને લઇ સ્‍વરા ભાસ્‍કર વિરૂદ્ધ ફરિયાદ દાખલ થઇ છે.

        એનજીઓએ કહ્યું અમે વીડિયો હટાવવા અને અભિનેત્રી વિરૂદ્ધ કડક કાર્યવાહીની માંગ કરી છે. સ્‍વરાએ એક શૂટનો અનુભવ શેયર કરતા બાળક માટે અપશબ્‍દનો ઉપયોગ કર્યો હતો. સ્‍વરાએ કહ્યું એ બાળકએ મને આન્‍ટી કહ્યું હતુ.

(8:33 am IST)