News of Friday, 8th November 2019
ટાટા સાથ આપે તો અમે એર ઇન્ડિયામાં રોકાણ કરીશુઃ કતાર એરવેઝના સીઇઓ
કતાર એરવેઝના સીઇઓ અકબર અલ - બકરએ ગુરૂવારના કહ્યું આમા અમારી દિલચશ્પી ત્યારે થાય જયારે અમને મજબુત રોકાણકારનો સાથે મળે.
એમણે કહ્યું જો ટાટા સાથે આપે તો અમે આમા દિલચશ્પી બતાવીએ. કારણ કે પહેલેથી જ જોડાયેલા છે બકરએ કહ્યું કંપની ઇન્ડિગોમાં રોકાણ કરશે પણ હજુ સમય આવ્યો નથી.
(12:00 am IST)