મુખ્ય સમાચાર
News of Friday, 8th November 2019

નવી મુંબઈમાં બેકાબુ કારે ચાર વર્ષની માસુમ બાળકીને કચડી : ગંભીર ઘાયલ

માસુમ બાળકીને ગંભીર હાલતમાં હોસ્પિટલે ખસેડાઇ : સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

નવી મુંબઈના કલમ્બોલી પરિસરમાં સાઇનગર સોસાયટીમાં એક બેકાબુ કારે ચાર વર્ષની માસુમ બાળકીને કચડી નાખી છે બાળકી ગંભીર રીતે ઘાયલ થઇ છે જેને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડાઇ છે આ સમગ્ર ઘટના ઇમારતમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ છે

(12:00 am IST)