મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

બિગ બજારને 2500 કરોડમાં ખરીદશે Amazon

દેશ વિદેશમાં મજબૂત માર્કેટ જમાવનાર -કોમર્સ કંપની એમેઝોન હાલમાં ખુબ સફળતાપૂર્વક વેપાર કરી રહી છે. એમેઝોન દેશની પ્રમુખ રિટેલ કંપની બિગ બજારમાં હિસ્સો ખરીદવા જઈ રહી છે. હિસ્સેદારી પછી અમેઝોનને દેશના રિટેલ સેક્ટરમાં પણ પ્રવેશ કરવાનો ચાન્સ મળી જશે. કિશોર બિયાનીની કંપની ફ્યુચર ગ્રૂપના આખા દેશમાં 1100 સ્ટોર છે.

(4:12 pm IST)