મુખ્ય સમાચાર
News of Friday, 9th November 2018

કર્ણાટકમાં કોંગ્રેસ માટે ફરીવાર ચાણક્ય સાબિત થયા ડીકે શિવકુમાર

અભેદ રણનીતિને કારણે ભાજપના ગઢ બેલારીનો સીટ પર મેળવ્યો ઝળહળતો વિજય

કર્ણાટક સરકારમાં મંત્રી ડીકે શિવકુમાર કોંગ્રેસ માટે ફરીવાર ચાણકય સાબિત થયા છે. ડીકે શિવકુમારે પોતાની મજબૂત ચુનાવી રણનીતિને કારણે ભાજપની મજબૂત સીટ પર જીત મેળવી છે. ડીકે શિવકુમારે પોતાની રણનીતિને કારણે બેલ્લારી સીટ જેને વિપક્ષનું ગઢ માનવામાં આવે છે તેને જીતી લીધી છે. તેની સાથે સાથે તેમને રામનગર વિધાનસભા સીટ પર કોંગ્રેસને વિજયી બનાવીને પાર્ટીમાં પોતાનું કદ વધારે ઉંચુ અને મજબૂત કરી દીધૂ છે

(12:00 am IST)