મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

જમ્મુ-હિમાચલ બોર્ડર પાસે ભૂકંપના ઝાટકા અનુભવાયા : કેન્દ્ર ચંબા : તીવ્રતા 5. મપાઈ

કોઈપણ પ્રકારના જાનહાનીના અહેવાલ મળ્યા નથી.

નવી દિલ્હીઃ જમ્મુ અને હિમાચલ પ્રદેશની બોર્ડરના વિસ્તારોમાં સોમવારે બપોરે ભૂકંપના ઝાટકા અનુભવાયા છે. ચંબા અને આજુબાજુના વિસ્તારમાં 12 વાગીને 10 મિનિટ પર ભૂકંપના ઝાટકા આવ્યા. રિએક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 5. માપવામાં આવી છે. કોઈપણ પ્રકારના જાનહાનીના અહેવાલ મળ્યા નથી. ભૂકંપનું કેન્દ્ર ચંબા હતું, જે બે રાજ્ય (જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશ)નો બોર્ડર વિસ્તાર છે.

(1:51 pm IST)