મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

યુપીની ૧૨ સીટો પર ઓકટોબરમાં પેટાચુંટણી યોજાશે

હરિયાણા, મહારાષ્ટ્ર તેમજ ઝારખંડની સાથે ચુંટણી કરવાની તૈયારી

લખનૌ,તા.૯: કેન્દ્રીય ચુંટણી પંચની તૈયારીઓને જોઇને એધાણ બની રહ્યા છે કે યુપીની વિધાનસભાની ખાલી ચાલી રહેલી ૧૨ સીટોની પેટાચુંટણી પણ કરવાની તૈયારી  શરૂ કરી ચુકયું છે. હાલમાં જ પંચે આ ત્રણ રાજ્યોની સરકારોને આદેશ આપ્યા છે કે શાસન- પ્રશાસનમાં જે અધિકારી તેમજ અન્ય કર્મચારી એક જ જગ્યા પર ત્રણ વર્ષથી લાગ્યા છે તેને ૩૧ ઓકટોબર સુધી બીજી બાજુ ટ્રાન્સફર કરી દેવામાં  આવે પંચના આ આદેશોના જણાવ્યા મુજબ છે કે હરિયાણા, મહારાષ્ટ્ર અને ઝારખંડ ચુંટણી ઓકટોબરમાં થઇ શકે છે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાઇ ૨ નવેમ્બર મહારાષ્ટ્ર વિધાનસભાની ૨૯ ડિસેમ્બર અને ઝારખંડ વિધાન સભાનો કાર્યકાળ ૨૭ ડિસેમ્બર ખત્મ થઇ રહ્યો છે પંચ આ ત્રણ રાજ્યોના વિધાનસભા ચુંટણી એક સાથે કરાવશે. હરિયાણા વિધાનસભાનો કાર્યકાળ ૨ નવેમ્બર અને મહારાષ્ટ્ર વિધાનસભાનો કાર્યકાળ ખત્મ થઇ રહ્યો છે. એ અંગે અંદાજ એ લાગવામાં આવી રહ્યો છે. કે આકટોબરના અંતિમ સપ્તાહમાં દિવાળી પહેલા આ રાજ્યોની સામાન્ય ચુંટણી યુપી વિધાનસભા પેટાચુંટણીની પ્રકિયા પૂર્ણ કરવાના આવે પેટાચુંટણીમાં ડો. અપ્યુબની નેતૃત્વવાળી પક્ષ અને ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇદતેહાદુલ મુસ્લમીન પણ ઉતરશે.(૨૨.૧૭)

 

(1:06 pm IST)