મુખ્ય સમાચાર
News of Monday, 9th September 2019

મહાબળેશ્વર તાલુકાના લાંબજ ખાતે દેશનો સૌથી વધુ ૩૮૬ ઇંચ વરસાદ

મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ મહાબળેશ્વરના સતરા ખાતે આવેલ લામજ માં ૯૬૪૭ મીમી. (૩૮૬ ઇંચ) વરસાદ નોંધાયો છે, જે દેશભરના સ્થળોમાં સૌથી વધુ છે. બીજા નંબરે તાપોલા ખાતે ૮૬૬૭ મી.મીટર (૩૪૭ ઇંચ) વરસાદ પડયાનું @vagariesweather ટ્વીટ કરી જણાવે છે.

(12:00 am IST)