News of Friday, 9th August 2019
સમજોતા એક્સપ્રેસ બાદ થાર ટ્રેન સેવા બંધ કરતુ પાકિસ્તાન
પાકિસ્તાનના રેલવેમંત્રી શેખ રશિદે આજે મોડેથી કહ્યું હતું કે સમજોતા એક્સપ્રેસ પછી ભારત સાથેની થાર એક્સપ્રેસ ટ્રેન સેવા પણ બંધ કરી દેવામાં આવી છે પત્રકાર પરીદશદમાં રાશિદે કહ્યું હતું કે જ્યાં સુધી તેઓ રેલવેમંત્રી છે ત્યાં સુધી સમજોતા અને થાર એક્સપ્રેસ ટ્રેનો દોડડશે નહીં
થાર એક્સપ્રેસ ટ્રેન પાકિસ્તાનના થાર ખાતેના ભોકર શહેર અને રાજસ્થાનના રણમાં આવેલ મુના બાઓ ગામડાને જોડતી ટ્રેન હતી આ પહેલા સમજોતા ટ્રેન લાહોરથી છેલ્લી ટ્રીપ માટે દોડી હતી
(12:55 am IST)