મુખ્ય સમાચાર
News of Thursday, 9th July 2020

ગલવાન ઘાટી, હોટ સ્પ્રિંગ અને ગોગરામા પાછળ હટી બંને સેનાઓઃ પેંગોંગમા ઓછી થઇ ચીનની જમાવટ

ભારતીય અને ચીની સેના વચ્ચે ફ્રિકશન પોઇન્ટ પર પ્રથમ ફેજની ડિસન્ગેંજમેન્ટ પુરી થઇ આને લઇ ચીની ડુપ્સ ફિંગર એરીયામાં ફિંગર ૪થી ફિંગર પની તરફ મૂવ કર્યુ.

(10:18 pm IST)