News of Tuesday, 9th July 2019
ટિકટોક પર તબરેજ કા બદલા વાળો વીડિયો બનાવનાર પર કેસ દાખલઃ ૩ એકાઉન્ટ સસ્પેન્ડ
ઝારખંડના તબરેજ અંસારી લિચિંગ મામલાથી સંબંધિત ટિકટોક એપના વાયરલ વિડીયોને લઇ મુંબઇ પોલીસએ કેસ દાખલ કર્યો છે.
જયારે ટિકટોકએ ૩ એકાઉન્ટ સસ્પેન્ડ કરી વીડિયો ડીલીટ કરી દીધો છે વીડિયોમાં એક શખ્સ કહેતો જોવા મળ્યો છે કાલે જયારે એની (તબરેજ) ઓલાદ બદલાવી લેતો આ કહેતા નહી કે મુસલમાન આતંકી છે.
(9:46 pm IST)