મુખ્ય સમાચાર
News of Monday, 9th July 2018

મંડપમાં વરરાજાએ માંગી બિયરની બાટલી : કન્યાએ કર્યો લગ્નનો ઇન્કાર

બિહારના મધુબની જિલ્લાના ખુટૌના પ્રખંડમાં રહેતી નિભાકુમારીના લગ્ન મધુબની જિલ્લાના જયનગર પ્રખંડના પડવાપચહર ગામના રંજીત કુમાર કામત સાથે નક્કી થયા હતા. જ્યારે જાન માંડવે આવી ત્યારે મોટાભાગના જાનૈયાન દારૂના નશામાં હતા. તેમજ તેના ભાવિ પતિએ તેના મામા પાસે મંડપમાં બિયર માંગી હતી. જો કે આ સ્થિતિ જોઈ કન્યાએ લગ્ન કરવાનો ઈનકાર કરી દીધો હતો.

(2:23 pm IST)