મુખ્ય સમાચાર
News of Friday, 9th April 2021

વિશ્વમાં કોરોના ધુણવા લાગ્યો

ભારતમાં રોજે રોજ નવા રેકોર્ડ કોરોના કેસના સર્જાતા જાય છે : આજે ૨૪ કલાકમાં ૧ લાખ ૩૨ હજાર આસપાસ આંક પહોંચ્યો

બ્રાઝીલમાં પણ કોરોના હાહાકાર બોલાવે છે ૮૨ હજાર ૮૦૦ ઉપર કેસ નોંધાયા : અમેરીકામાં ૭૬ હજાર ઉપર તથા જર્મનીમાં ૨૪૨૦૦, ઈટલી ૧૭૨૦૦, રશિયા ૮૬૦૦,  જાપાન ૩૨૦૦, યુએઈમાં ૨૧૦૦, બેલ્જીયમમાં ૩૫૦૦, ઓસ્ટ્રેલિયા ૫, ચીન ૨૪, હોંગકોંગમાં ૧૦ નવા કેસ નોંધાયા : છેલ્લા ૨૪ કલાકમાં  ૩૭ લાખ લોકોને વેકસીન લગાવાઈ અને પહેલો ડોઝ ૩૨ લાખ ૮૫ હજાર લોકોને લગાવાયો

ભારત         :   ૧,૩૧,૯૬૮ નવા કેસો

બ્રાઝીલ       :   ૮૨,૮૨૬ નવા કેસો

અમેરીકા      :   ૭૬,૨૩૦ નવા કેસો

જર્મની        :   ૨૪,૨૪૨ નવા કેસો

ઈટલી         :   ૧૭,૨૨૧ નવા કેસો

રશિયા        :   ૮,૬૭૨ નવા કેસો

કેનેડા         :   ૪,૯૦૪ નવા કેસો

ઈંગ્લેન્ડ       :   ૩,૦૩૦ નવા કેસો

જાપાન        :   ૩,૨૯૯ નવા કેસો

યુએઈ         :   ૨,૧૧૨ નવા કેસો

બેલ્જીયમ     :   ૩,૫૩૯ નવા કેસો

સાઉદી અરેબીયા  :      ૯૦૨ નવા કેસો

સાઉથ કોરીયા :   ૭૦૦ નવા કેસો

ઓસ્ટ્રેલિયા    :   ૫ નવા કેસ

ચીન          :   ૨૪ નવા કેસ

હોંગકોંગ      :   ૧૦ નવા કેસ

ભારતમાં કોરોના ધૂણવા લાગ્યોઃ ૨૪ કલાકમાં અધધધ ૧ લાખ ૩૧ હજારથી વધુ નવા કેસ અને ૭૮૦ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૧,૩૧,૯૬૮ કેસો

નવા મૃત્યુ     :    ૭૮૦

સાજા થયા     :    ૬૧,૮૯૯

કુલ કોરોના કેસો    :     ૧,૩૦,૬૦,૫૪૨

એકટીવ કેસો   :    ૯,૭૯,૬૦૮

કુલ સાજા થયા     :     ૧,૧૯,૧૩,૨૯૨

કુલ મૃત્યુ       :    ૧,૬૭,૬૪૨

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૩,૬૪,૨૦૫

કુલ ટેસ્ટ       :    ૨૫,૪૦,૪૧,૫૮૪

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૯,૪૩,૩૪,૨૬૨

૨૪ કલાકમાં   :    ૩૬,૯૧,૫૧૧

પેલો ડોઝ      :    ૩૨,૮૫,૦૦૪

બીજો ડોઝ     :    ૪,૦૬,૫૦૭

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૧૭,૧૩,૪૭૩ કેસો

બ્રાઝીલ     :     ૧,૩૨,૭૯,૮૫૭ કેસો

ભારત       :     ૧,૩૦,૬૦,૫૪૨ કેસો

મહારાષ્ટ્ર કોરોનાનું ઘર બનતુ જાય છે : ૨૪ કલાકમાં નવા ૫૬,૨૮૬ નવા કેસ નોંધાયા

પુણેમાં પણ ગંભીર સ્થિતિ ૧૨,૦૯૦ કેસ નોંધાયા : છત્તીસગઢમાં ૧૦,૬૦૦, મુંબઈ ૮૯૦૦, ઉત્તરપ્રદેશ ૮,૪૦૦, દિલ્હીમાં પણ કોરોના પોતાનો પગપેસારો કરતો જાય છે નવા ૭૪૩૭ કેસ નોંધાયા : કર્ણાટક ૬૫૭૦, નાગપુર ૫,૯૦૦, થાણે ૫૮૦૦, બેંગ્લોર ૪૪૨૨, કેરળ ૪૩૦૦, મધ્ય પ્રદેશ ૪૩૦૦, તામિલનાડુ ૪૨૦૦, ગુજરાત ૪૦૨૧, રાજસ્થાન ૩૫૦૦, આંધ્રપ્રદેશ ૨૫૦૦, ઝારખં૮ ૧૮૦૦, અમદાવાદ ૯૪૧, ઈન્દોર ૮૯૮, સુરત ૭૨૩, રાજકોટ ૪૨૭, હૈદ્રાબાદ ૩૯૮, વડોદરા ૩૭૯, પુડ્ડુચેરી ૨૯૩, આસામ ૨૪૫

મહારાષ્ટ્ર    :    ૫૬,૨૮૬

પુણે         :    ૧૨,૦૯૦

છત્તીસગઢ  :    ૧૦,૬૫૨

મુંબઇ       :    ૮,૯૩૮

ઉત્તરપ્રદેશ  :    ૮,૪૭૪

દિલ્હી       :    ૭,૪૩૭

કર્ણાટક      :    ૬,૫૭૦

નાગપુર     :    ૫,૯૩૦

થાણે        :    ૫,૮૮૬

બેંગ્લોર      :    ૪,૪૨૨

કેરળ        :    ૪,૩૫૩

મધ્યપ્રદેશ  :    ૪,૩૨૪

તામિલનાડુ :    ૪,૨૭૬

ગુજરાત     :    ૪,૦૨૧

રાજસ્થાન   :    ૩,૫૨૬

પંજાબ      :    ૩,૧૧૯

હરિયાણા    :    ૨,૮૭૨

પ. બંગાળ  :    ૨,૭૮૩

આંધ્રપ્રદેશ  :    ૨,૫૫૮

લખનૌ      :    ૨,૩૬૯

તેલંગણા    :    ૨,૦૫૫

બિહાર       :    ૧,૯૧૧

ઝારખંડ     :    ૧,૮૮૨

ચેન્નાઈ      :    ૧,૮૬૯

અમદાવાદ  :    ૯૪૧

ઈન્દોર      :    ૮૯૮

ઓડીશા     :    ૮૭૯

જમ્મુ કાશ્મીર    :        ૮૩૫

ઉત્તરાખંડ    :    ૭૮૭

ગુડગાંવ     :    ૭૪૧

સુરત       :    ૭૨૩

કોલકતા     :    ૭૧૬

જયપુર      :    ૬૫૮

ભોપાલ     :    ૬૫૭

હિમાચલ પ્રદેશ  :        ૬૨૧

ગોવા       :    ૫૮૨

રાજકોટ     :    ૪૨૭

હૈદ્રાબાદ     :    ૩૯૮

વડોદરા     :    ૩૭૯

ચંદીગઢ     :    ૩૨૪

પુડ્ડુચેરી      :    ૨૯૨

આસામ     :    ૨૪૫

(3:06 pm IST)