મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

ઇટાલીમાં સારવાર કરી રહેલા ડોકટરો પર કોરોનાનો કોપ વરસ્યો ૧૦૦ ડોકટરોના મોત

ઇટાલીમાં કોરોના વાયરસ કોવિડ-૧૯નાં પ્રકોપથી મરવાવાળા ચિકિત્સકોની સંખ્યા ૧૦૦ થઇ ગઇ છે. ઇટાલીના ફેડરેશન ઓફ ડોકટર્સ ગિલ્ડએ આ જાણકારી આપી.

આ મહિનાના પ્રારંભમાં અન્નાઓ એસોમ્ડ મેડિકલ યુનિયનએ ઘોષણા કરી હતી કે દેશમાં ૧૦ હજાર સ્વાસ્થ્યકર્મી કોરોના વાયરસથી પોઝીટીવ મળ્યા છે જેમાં પ ટકા ડોકટરો શામેલ છે. આ મહામારીનો પ્રકોપ ઇટાલીમાં વધારે છે.

(12:07 am IST)