મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

સુરક્ષાબળોએ બારામુલાથી જૈશ આતંકીની ધરપકડ કરી

શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરના બારામુલાથી સુરક્ષાબળોએ આતંકવાદી સંગઠન જૈશ--મોહમ્મદના એક આતંકવાદીની ધરપકડ કરી છે.

પોલીસ અધિકારીઓએ બતાવ્યુ કે વિસ્તારમા આતંકવાદીઓની હાજરીની સૂચના મળી હતી જે પછી બારામુલાના ચંદ્રસા વિસ્તારમા શિમલાસ નાલાની આસપાસ બુધવાર રાત્રે ઘેરાબંધી કરી તલાસી અભિયાન શરૂ કરવામા આવ્યુ એમણે બતાવ્યુ અભિયાન દરમ્યાન બશીર મહમદ બેગ નામના જૈશના આતંકવાદીની એકે ૪૭ રાયફલ અને થોડા કારતૂસો સાથે ધરપકડ કરવામા આવી.

(11:52 pm IST)