મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

કોવિડ-૧૯: હવે આગળના સમય માટે નર્સ અને ડોકટર્સને તૈયાર કરવા તૈયારી

નવી દિલ્લીઃ કોરોના વાયરસના જંગથી લડવા માટે ડોકટર્સ, નર્સો, અર્ધચિકિત્સા કર્મિઓ, ટેકનીશ્યનો, સહાયક નર્સિંગ, મિડવાઇફસ વગેરેને વિશેષ ટ્રેઇનિંગ આપવામાં આવી રહી છે.

આ રીતે સડકો પર હાજર પોલિસ કર્મીઓ, સ્વાસ્થ્ય સેવાઓમાં જોડાયેલા રાજય સરકારના અધિકારિયો એવમ અગ્રિમહરોળના અન્ય કર્મચારીઓને પણ કોરોના વાયરસથી લડવાનું પ્રશિક્ષણ આપવામાં આવશે. આ વિશેષ ટ્રેનિંગ માનવ સંશાધન વિકાસ મંત્રાલયની સહાયતાથી આપવામાં આવી રહી છે.

(11:32 pm IST)