મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઇન સાથે ટેલિફોન પર વાતચીત કરી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મુન જે-ઇન સાથે ટેલિફોન પર વાતચીત કરી બંને નેતાઓએ કોરોના વાયરસ મહામારીને કારણે વૈશ્વિક સ્વાસ્થ્યે પ્રણાલિયો સામે પડકાર વર્તમાન આર્થિક સ્થિતિ અને મહામારી નિપટવા પોતાના દેશોમાં ઉઠાવવામાં આવેલા પગલાની જાણકારી આપી.

(11:29 pm IST)