મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

બિહારઃ કર્તવ્યમાં લાપરવાહીના આરોપમાં પીએમસીએચના માઇક્રોબાયોલોજી વિભાગધ્યક્ષ સસ્પેન્ડ

પટનાઃ બિહારના સ્વાસ્થ્ય વિભાગએ કોરનાના સેમ્પલની તપાસમાં લાપરવાહી વર્તવાના આરોપમાં પટના મેડિકલ કોલેજ હોસ્પીટલ (પીએચસીએચ)ના માઇક્રોબાયોલોજી વિભાગના અધ્યક્ષ ડો.સત્યેન્દ્ર નારાયણસિંહને સસ્પેન્ડ કર્યા સ્વાસ્થ્ય વિભાગના એક અધિકારીએ ગુરૂવારના આ વાતને પુષ્ટિ આપી.

(11:25 pm IST)