મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

દુનિયાને ચીન કરતા ભારત પર વધુ વિશ્વાસઃ દેશમાં ૧૦ કરોડ હાઇડ્રોકલોરોકિવન ટેબ્લેટસનો બફર સ્ટોક ઉપલબ્ધ છેઃ IDMA પ્રમુખ મહેશ દોશી

ચીન દવાનું મોટુ ઉત્પાદક ખરુ પણ ત્યાં usfda માન્ય પ્લાન્ટ ખુબ જ ઓછા છેઃ હાલના સંજોગોમાં દવા માટે અમેરીકા કે બીજા દેશો સાથે બાર્ગેનીંગ કરવાનો કોઇ પ્રશ્ન જ નથીઃ ભારત  હાઇડ્રોકલોરોકિવન અને પેરાસિટામોલનું ઉત્પાદન અને નિકાસ કરવા માટે પુરી રીતે સક્ષમ છે. તેમ ઇન્ડિયન ડ્રગ મેન્યુફેકચર્સ એસોસીએશનના પ્રમુખ મહેશ દોશીએ જણાવેલ

(3:53 pm IST)