મુખ્ય સમાચાર
News of Thursday, 9th April 2020

ખેડુતો માટે રાહુલની કેન્દ્ર સરકાર પાસે માંગ, ફસલ કાપણી માટે લોકડાઉનમાં ઢીલ આપવામાં આવે

નવી દિલ્લીઃ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારના કહ્યું કે ફસલ કાપણી માટે લોકડાઉનને કારણે કાપણીના કામમાં મુશ્કેલી થાય છે. રવિ પાક ખેતરમાં તૈયાર છે લોક ડાઉનમાં ઢીલ આપવી જોઇએ.

દેશના અન્નદાતા ખેડુતો આજે આ સંકટમાં ઘેરાયેલા છે જેમની મુશ્કેલીઓ દૂર કરવા ધ્યાન આપી લોકડાઉનમાં ઢીલ આપવીએજ રસ્તો છે.

(12:00 am IST)