News of Thursday, 9th April 2020
અમેરિકાના ન્યૂજર્સીમાં સ્થાયી થયેલા વડોદરાના વતની શ્રી મયંક રાયનું કોરોના વાઇરસથી મૃત્યુ
ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં છેલ્લા 40 વર્ષથી સ્થાયી થયેલા વડોદરાના વતની શ્રી મયંક રાયનું કોરોના વાઇરસને કારણે મૃત્યુ થયું હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.તેઓ મોટેલ વ્યવસાય સાથે જોડાયેલા હતા.
(6:18 pm IST)