મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

હરિયાણાની ભાજપ સરકાર પણ જોખમમાં તમામ ધારાસભ્યોને હાજર રહેવા આદેશ: કાલે ફ્લોર ટેસ્ટ

આવતીકાલે સવારે હરિયાણા વિધાનસભામાં બળાબળના પારખા થશે. કોંગ્રેસે ભાજપની ખાટ્ટર સરકાર વિરુદ્ધ દરખાસ્ત રજૂ કરી છે. ખેડૂત આંદોલનને સમર્થન આપનાર દુષ્યંત ચૌટાલા કોઈ ખેલ પાડે તેવો ભાજપને ભાઈ છે અને તમામ ધારાસભ્યોને હાજર રહેવા થ્રી લાઈન વહિપ આપવામાં આવ્યાનું જાણવા મળે છે. વિધાનસભામાં ભાજપ પાતળી બહુમતીથી સત્તા ઉપર છે

(11:04 pm IST)