મુખ્ય સમાચાર
News of Tuesday, 9th March 2021

પેટ્રોલ-ડીઝલનો ભાવ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો :દરેક રાજ્યોમાં પેટ્રોલનો સરેરાશ ભાવ રૂ.91.17 અને ડીઝલનો રૂ.81.47 થયો

છેલ્લા 11 મહિના દરમિયાન સરકારની ઈંધણ પરની આવક વધીને રૂ. 2.94 લાખ કરોડ થઈ

નવી દિલ્હી : પેટ્રોલ અને ડીઝલનો ભાવ પણ ઓલટાઈમ હાઈ છે. દરેક રાજ્યના સ્થાનિક કર પ્રમાણે લિટરદીઠ પેટ્રોલનો ભાવ રૂ. 91.17 અને ડીઝલનો ભાવ 81.47ની આસપાસ ચાલી રહ્યો છે.

. 2013માં પેટ્રોલ-ડીઝલ દ્વારા થયેલી કરની આવક રૂ.52 હજાર 537 કરોડ હતી, જે વધીને 2019-20માં 2.13 લાખ કરોડ પર પહોંચી છે. છેલ્લા 11 મહિના દરમિયાન સરકારની ઈંધણ પરની આવક વધીને રૂ. 2.94 લાખ કરોડ થઈ છે.

(10:37 am IST)