મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

સૌંદર્ય પ્રસાધનો - પરફયુમ્સમાં રહેલા ખતરનાક રસાયણો કેન્સર અને વાંજીયાપણુ નોતરી શકે શેમ્પૂ

આશરે ૧૫ જેટલા કેમીકલ્સનો સમાવેશ જેમાં સોડિયમ લોરીલ, સલ્ફેટ પ્રોપીલીન ગ્લાઇકોલ, મિથેલીસોથીએઝોલાઇન જેવા કેમીકલ્સ ખતરનાકઃ ન્યુરોલોજીક તકલીફ, મસ્તીષ્કમાં બળતરા અને આંખને નુકસાન થઇ શકે

આઇશેડો

૨૬ કેમીકલઃ નુકસાન કરી શકે તેવું પોલીથીલીન ટેરીફથેલેટઃ કેન્સર નોતરી શકે, નપુસંકતા અને હોર્મોન્સ ડીસ્ટબ થઇ શરીરના મહત્વના અંગને નુકસાન થઇ શકે

ફાઉન્ડેશન

૨૪ કેમીકલઃ નુકસાન કરતા કેમીકલમાં પોલીમીથાઇલ, મીથાઇલક્રાઇલેટઃ ચેતાતંત્રને નુકસાન પહોંચાડી જાતજાતની એલર્જી અને કેન્સરનો ભય

લીપસ્ટીક

૩૩ કેમીકલઃ નુકસાનકર્તા તત્વોમાં પોલીમીથાઇલ, મીથાઇલક્રાઇલેટઃ એલર્જી અને કેન્સરનો ભય

પરફયુમ

૨૫૦ કેમીકલઃ વધુમાં વધુ નુકસાનકર્તા બેનઝાઇલડીહાઇડ, ટોલયુનીઃ સ્પર્મ ડેમેજની શકયતા, કેન્સરનો ભય, વિવિધ અંગોને નુકસાન, હોર્મોન્સમાં ઉતાર ચઢાવ

બોડી લોશન

૩૨ કેમીકલઃ વધુમાં વધુ નુકસાનકર્તા મીથાઇલપેરાબીલ, પ્રોપાઇલપેરાબીલ, પોલીથીલેનગ્લાઇકોન (કલીનઝરમાં પણ ઉપયોગ) ચામડી ઉપર ચકામા, ચામડીમાં બળતરા અને હોર્મોન્સમાં ઉતાર-ચઢાવનું જોખમ

હેર સ્પ્રે

આશરે ૧૧ કેમીકલઃ ઓકલીનોક્ષેટ, આઇસોફેથાલેટસ નામના ભયંકર કેમીકલઃ એલર્જી, હોર્મોનીયલ ડિસ્ટબન્સ, આંખને નુકસાન, આંખ-નાક-ગળાને નુકસાન

બ્લશ

૧૬ કેમીકલઃ ઇથાઇલપેરાબીન્સ, મીથાઇલપેરાબીન્સ, પ્રોપાઇલપેરાબીન નામના ખતરનાક કેમીકલઃ ચામડી પર ચકામા અને ચામડીના અન્ય રોગો નોતરી શકે

ડિઓડ્રન્ટ

૩૨ કેમીકલ : એલ્યુમિનિયમ ઝીરકોનિયમ, આઇસોપ્રોપાઇલ મીરીસ્ટ્રેટ નામના ભયંકર કેમીકલ જે અવયવોને નુકસાન પહોંચાડી શકે.

નેઇલ પોલીશ

૩૧ કેમીકલ્સઃ ફીથાઇલેટ્સ નામનું ભયંકર કેમીકલઃ હોર્મોન્સ ડિસ્ટબન્સ પેદા કરી શકે, ઉત્પત્તિમાં બાધાજનક બની શકે, કેન્સરનો ભય અને નાના બાળકોના વિકાસમાં બાધારૂપ

ફેક ટેન

૨૨ કેમીકલઃ ઇથાઇલપેરાબીન, મીથાઇલપેરાબીન,

પ્રોપાઇલપેરાબીન નામના ખતરનાક કેમીકલઃ ચામડી પર ચકામા, સેન્સેટીવીટી અને હોર્મોનિયલ ડિસ્ટબન્સ

પીન્ક : કેન્સર સાથે જોડાયેલુ બ્લુ : અંગોને જકડાવી શકે

(4:12 pm IST)