મુખ્ય સમાચાર
News of Thursday, 8th March 2018

રોટોમૈકના માલીક વિક્રમ કોઠારીને ૨૧ માર્ચ સુધી કોર્ટની કસ્ટડીમાં મોકલાયા

લખનૌની સીબીઆઈ કોર્ટે લગભગ રૂ.૩૬૯૫ કરોડની છેતરપીંડી મામલે રોટોમૈક કંપનીના માલીક વિક્રમ કોઠારી અને તેના પુત્ર રાહુલ કોઠારીને ૨૧ માર્ચ સુધી કોર્ટની કસ્ટડીમાં મોકલાયા : આ અગાઉ ૨૪ ફેબ્રુઆરીએ વિશેષ અદાલતે બંનેને ૧૧ દિવસની સીબીઆઈ રિમાન્ડ પર મોકલ્યા હતા

(12:52 pm IST)