મુખ્ય સમાચાર
News of Thursday, 9th February 2023

ગોદરેજની અરજી બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી

મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગોદરેજ કંપનીના વિક્રોલી પ્લોટની જમીનનું કરવામાં આવેલ સંપાદન સામે ગોદરેજ એન્ડ બોયસ મેન્યુફેક્ચરિંગ લિમિટેડ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીને બોમ્બે હાઈકોર્ટે ફગાવી દીધી છે અને કહ્યું છે કે આ અધિગ્રઅમીન સંપાદનમાં કરવામાં કોઈ અનિયમિતતા નથી..

(5:13 pm IST)